ઉપત્યકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપત્યકા

સ્ત્રીલિંગ

  • 1

    તળેટીની-નીચાણની જમીન.

મૂળ

सं.