ઉપદ્રવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપદ્રવ

પુંલિંગ

  • 1

    પજવણી.

  • 2

    ઈજા; પીડા.

  • 3

    ત્રાસ; ઉપાધિ.

  • 4

    સંકટ; આપદા.

મૂળ

सं.