ગુજરાતી

માં ઉપદેશની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉપદેશ1ઉપદંશ2

ઉપદેશ1

પુંલિંગ

 • 1

  શિક્ષણ.

 • 2

  બોધ; શિખામણ; સલાહ.

 • 3

  પાસેનો દેશ.

મૂળ

सं.

ગુજરાતી

માં ઉપદેશની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉપદેશ1ઉપદંશ2

ઉપદંશ2

પુંલિંગ

 • 1

  કરડવું તે; ડંખ.

 • 2

  એક રોગ; ચાંદી.

મૂળ

सं.