ઉપધ્માનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપધ્માનીય

પુંલિંગ

  • 1

    સંસ્કૃત વ્યાકરણ અને વર્ણમાળામાં प અને फ ની પૂર્વે આવતો મહાપ્રાણ વિસર્ગ.

મૂળ

सं.