ઉપનક્ષત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપનક્ષત્ર

નપુંસક લિંગ

  • 1

    સત્તાવીસ મુખ્ય નક્ષત્રો સિવાયનું કોઈ પણ ગૌણ નક્ષત્ર (એ કુલ ૭૨૯ કહેવાય છે.).

મૂળ

सं.