ઉપનય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપનય

પુંલિંગ

  • 1

    ઉપનયન.

  • 2

    ન્યાયના પંચાવયવ વાકયોમાંનું ચોથું-જેમાં સાધ્યથી (વહ્નિ) વ્યાપેલું સાધન (ધૂમ) પક્ષ (પર્વત) ઉપર છે એમ બતાવવામાં આવે છે.

મૂળ

सं.