ઉપન્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપન્યાસ

પુંલિંગ

 • 1

  પાસે-જોડાજોડ મૂકવું તે.

 • 2

  ઉપનિધિ.

 • 3

  લખાણ; સૂચના; દરખાસ્ત.

 • 4

  પ્રસ્તાવના; ઉપોદ્ઘાત.

 • 5

  ઉલ્લેખ.

 • 6

  બ્યાન; આખ્યાન.

 • 7

  નવલકથા.