ઉપનાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપનાયક

પુંલિંગ

  • 1

    વાર્તા, નાટકાદિમાં મુખ્ય નાયક પછીનું બીજું પાત્ર.

  • 2

    ઉપપતિ; યાર.

મૂળ

सं.