ઉપનિષદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપનિષદ

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  વેદનો અંતર્ગત ગણાતો અને તેના ગૂઢ અર્થોને સ્પષ્ટ કરતો, બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન કરતો તાત્ત્વિક ગ્રંથ.

 • 2

  વેદ-રહસ્ય.

 • 3

  બ્રહ્મજ્ઞાન.

 • 4

  રહસ્ય.

મૂળ

सं.