ઉપનીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપનીત

વિશેષણ

  • 1

    ઉપનયન પામેલું.

  • 2

    પાસે લઈ જવાયેલું.

મૂળ

सं.