ઉપપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપપત્તિ

સ્ત્રીલિંગ

 • 1

  સાબિતીમાં પ્રમાણો અને દાખલા બતાવવા તે.

 • 2

  સિદ્ધિ; યુક્તિ.

 • 3

  પુરાવો; પ્રમાણ.

 • 4

  ઉપાય; ઈલાજ; સાધન.

મૂળ

सं.