ઉપપંથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપપંથ

પુંલિંગ

  • 1

    સંપ્રદાયનો ફાંટો.

  • 2

    નાનો માર્ગ; કેડી.

મૂળ

ઉપ+પંથ