ઉપપદસમાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપપદસમાસ

પુંલિંગ

  • 1

    ધાતુસાધિત શબ્દ-કૃદંતની સાથે થતો નામનો સમાસ. ઉદા૰ કુંભકાર, ઘરભેદુ.