ઉપપન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપપન્ન

વિશેષણ

 • 1

  મેળવેલું; પ્રાપ્ત કરેલું.

 • 2

  -ની સાથે આવેલું.

 • 3

  યોગ્ય; સુસંગત.

 • 4

  સાબિત–સિદ્ધ થયેલું.

મૂળ

सं.