ઉપપ્રશ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપપ્રશ્ન

પુંલિંગ

  • 1

    પ્રશ્ન પરથી નીકળતો પ્રશ્ન.

  • 2

    ગૌણ પ્રશ્ન.

નપુંસક લિંગ

  • 1

    પ્રશ્ન પરથી નીકળતો પ્રશ્ન.

  • 2

    ગૌણ પ્રશ્ન.

મૂળ

सं.