ઉપપ્લવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપપ્લવ

પુંલિંગ

 • 1

  સંકટ; આફત; ઉત્પાત.

 • 2

  જુલમ; પીડા.

 • 3

  ગ્રહણ કરવું તે.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  રાહુ.