ઉપભોક્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપભોક્તા

પુંલિંગ

  • 1

    ઉપભોગ કરનાર.

  • 2

    માલિક.

  • 3

    વારસ.

મૂળ

सं.