ઉપભોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપભોગ

પુંલિંગ

  • 1

    ભોગવટો.

  • 2

    અનુભવ; લહાવો.

  • 3

    માણવું-મજા લેવી તે.