ઉપમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપમાન

નપુંસક લિંગ

  • 1

    જેની સાથે સરખામણી હોય તે.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    ચાર પ્રમાણોમાંનું એક-પ્રસિદ્ધ વસ્તુના સાધર્મ્યથી સાધ્ય સિદ્ધ કરવું તે.