ઉપમાર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપમાર્ગ

પુંલિંગ

  • 1

    મોટા કે મુખ્ય માર્ગને જોડતો પેટા રસ્તો; 'ઍપ્રોચ-રોડ'.

મૂળ

सं.