ઉપમિતસમાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપમિતસમાસ

પુંલિંગ

  • 1

    પૂર્વપદ ઉપમિત અને ઉત્તરપદ ઉપમાન હોય એવો સમાસ. ઉદા૰ નરસિંહ.