ઉપમિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપમિતિ

સ્ત્રીલિંગ

  • 1

    ઉપમા; સરખામણી.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    ઉપમા અથવા સાદશ્યથી થતું જ્ઞાન.