ઉપરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરણ

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    ઉપરનું આવરણ; બહારનો ઢોળ.

ઉપરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરણું

નપુંસક લિંગ

  • 1

    ખેસ; પિછોડી; અંગવસ્ત્ર.

મૂળ

જુઓ 'ઉપરણી'