ઉપરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરણી

સ્ત્રીલિંગ

  • 1

    ઓઢણી; ઉપર ઓઢવાનું વસ્ત્ર.

મૂળ

सं. प्रावरण, प्रा. पाउरण