ઉપરથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરથી

અવ્યય

  • 1

    ઉપલે સ્થાનેથી કે સપાટી પરથી.

  • 2

    બહારથી; બાહ્યત: ('અંદર'થી ઊલટું).