ઉપરવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરવટ

સ્ત્રીલિંગ

 • 1

  અનધિકાર ઉપરીપણું દાખવવું તે.

 • 2

  ઉલ્લંઘન; અવગણના.

વિશેષણ

 • 1

  વિરુદ્ધ; અવગણતું.

 • 2

  ટપે એવું; સરસાઈ કરતું.