ઉપરવાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરવાડ

સ્ત્રીલિંગ

  • 1

    ઘર, ફળિયું કે ગામની નજીકનો ભાગ; પરવાડ.

  • 2

    ઘરની વાડ–સીમાંત દીવાલની બે બાજુનો ભાગ.

મૂળ

सं. उपरि+वाट