ઉપરવાડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરવાડિયો

પુંલિંગ

  • 1

    ઉપરવાડે રહેનારો; આશ્રિત માણસ.

  • 2

    પાસેના ગામની ખેતી કરનાર ખેડૂત.