ઉપરવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરવાસ

અવ્યય

  • 1

    પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ; ઉપલે ભાગે.

પુંલિંગ

  • 1

    મેડાનો વાસ.