ઉપરાઉપરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરાઉપરી

અવ્યય

  • 1

    એક પછી એક; લાગલાગટ.

  • 2

    એક ઉપર બીજું આવે એમ; 'ઓવરલૅપિંગ'.