ઉપરાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરાંત

ક્રિયાવિશેષણ

  • 1

    વધારે; વિશેષમાં.

  • 2

    સિવાય; વળી બીજું.

  • 3

    પછી; ઉપરથી.

મૂળ

हिं., म.