ઉપરોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરોધ

પુંલિંગ

  • 1

    રોકાણ; પ્રતિબંધ; વિધ્ન.

  • 2

    ઘેરવું તે.

  • 3

    પીડા; દુઃખ.

મૂળ

सं.