ઉપર જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપર જવું

  • 1

    જાત-સ્વભાવ કે ખાનદાનનું પોત પ્રકાશવું. નીચે પ્રમાણે શ૰પ્ર૰ માં આવે છે: 'આબરૂ ઉપર ગયો'; 'મા બહેન ઉપર ના જા', 'જાત ઉપર ગયા વગર રહે?'.