ઉપર પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપર પડવું

  • 1

    હરીફાઈમાં ઉતરવું; વચ્ચે આવવું.

  • 2

    -ને આશરે જવું, બોજારૂપ થવું.

  • 3

    રૂપ ગુણ ઈ૰ માં મળતું આવવું. ઉદા૰ 'એ એના બાપ ઉપર પડયો છે.'.