ઉપર બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપર બેસવું

  • 1

    દેખરેખ રાખવાનું કામ લેવું (કોઈ માણસ કે કામની); તેનું ધ્યાન રાખી સંભાળવું.