ગુજરાતી

માં ઉપલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉપલ1ઉપલું2

ઉપલ1

પુંલિંગ

 • 1

  પથ્થર; શિલા; ખડક.

 • 2

  રત્ન.

મૂળ

सं.

ગુજરાતી

માં ઉપલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉપલ1ઉપલું2

ઉપલું2

વિશેષણ

 • 1

  ઉપરનું.

 • 2

  આગળ આવેલું કે જણાવેલું.

મૂળ

સર૰ हिं. उपल्ला