ઉપલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપલક

વિશેષણ

  • 1

    ઉપર ઉપરનું; ઉપરચોટિયું.

  • 2

    ફાલતું; વધારાનું.

  • 3

    ચોપડામાં (કોઈ ખાસ ખાતે) નહિ નોંધેલું એવું.