ઉપલક્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપલક્ષણ

નપુંસક લિંગ

 • 1

  ચિહ્ન; વિશેષ લક્ષણ.

 • 2

  ઈશારત; સૂચન.

 • 3

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર, જેમાં વસ્તુના એક ભાગ વડે આખી વસ્તુનો બોધ કરાવાય છે.

મૂળ

सं.