ઉપલક માંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપલક માંડવું

  • 1

    ખાસ કોઈને ખાતે નોંધ્યા કે પાડ્યા વગર ચોપડામાં રકમ લખવી કે ટપકાવી રાખવું.