ઉપલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપલી

સ્ત્રીલિંગ

  • 1

    જમીનમાં દાટેલી ખાંડણી; ખાંડણિયો.

મૂળ

सं. उपल પરથી