ઉપવેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપવેદ

પુંલિંગ

  • 1

    વેદોમાંથી નીકળેલી ગૌણ વિદ્યાઓ; જેવી કે, આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને સ્થાપત્ય શાસ્ત્ર.

મૂળ

सं.