ઉપવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપવાસ

પુંલિંગ

  • 1

    વ્રત કે નિયમ તરીકે ન ખાવું-ઇંદ્રિયોના ભોગનો ત્યાગ કરવો તે.

  • 2

    ન ખાવું તે; અનશન.

મૂળ

सं.