ઉપવિષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપવિષ

નપુંસક લિંગ

  • 1

    ઓછી અસરવાળું કે બનાવટી ઝેર.

  • 2

    ઘેનનું ઓસડ.

મૂળ

सं.