ઉપવીત પહેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપવીત પહેરવું

  • 1

    જનોઈ ધારણ કરવી, તેનો સંસ્કાર થવો કે ગ્રહણ કરવો.