ઉપશમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપશમ

પુંલિંગ

  • 1

    શાંત પડવું–વિરામ લેવો તે; શમવું તે.

  • 2

    શાંતિ; નિવૃત્તિ.

  • 3

    સાંત્વન.

મૂળ

सं.