ઉપશય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપશય

પુંલિંગ

  • 1

    અમુક દવા કે ખોરાકની અસર પરથી કરાતું નિદાન કે ઉપચાર.

મૂળ

सं.