ઉપશ્રુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપશ્રુતિ

સ્ત્રીલિંગ

 • 1

  સાંભળવું–કાન માંડવા તે.

 • 2

  જ્યાં સુધી સંભળાય તે અંતર.

 • 3

  એક અલૌકિક વાણી–વનદેવતાની ભવિષ્યસૂચક વાણી.

 • 4

  વચન; સ્વીકારનું વચન.

મૂળ

सं.