ઉપસ્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપસ્કર

પુંલિંગ

 • 1

  સામગ્રી; સાહિત્ય.

 • 2

  ઘરખટલો.

 • 3

  સંભાર; મશાલો.

 • 4

  શણગાર; ઘરેણું.

 • 5

  ઠપકો.

 • 6

  મારવું–ઈજા કરવી તે.

મૂળ

सं.