ઉપસ્કરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપસ્કરણ

નપુંસક લિંગ

 • 1

  ભૂષણ–શણગાર સજવા તે.

 • 2

  મારવું-ઈજા કરવી તે.

 • 3

  સંગ્રહ.

 • 4

  વિકાર; ફેરફાર.

 • 5

  અધ્યાહાર.

 • 6

  ઠપકો.