ઉપસ્કાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપસ્કાર

પુંલિંગ

 • 1

  પૂર્તિ; પુરવણી.

 • 2

  ઘરેણું.

 • 3

  ભૂષણ-શણગાર સજવા તે.

 • 4

  સંગ્રહ.

 • 5

  અધ્યાહાર.

મૂળ

सं.